Navigation
Hindola Darshan 2023

From Date 05.07.2023 to 01.09.2023

શ્રી નરનારાયણ દેવ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ધામ ખાતે તા.05.07.2023 , અષાઢ વદ - ૨ થી તા.1.09.2023 , શ્રાવણ વદ - ૨ સુધી પવિત્ર ચાતુર્માસના સમયમાં શ્રીહરિ બાલમુકુંદને રોજ નિત્ય નવા સુશોભિત સજાવટથી હિંડોળે ઝુલાવવા નો ઉત્સવ ઉજવાશે દર વર્ષે ની જેમ હિંડોળા દર્શનનો સમય સાંજે 04.00 થી 07.00 કલાકનો રહેશે જેમાં ભગવાનને નિતનવા હિંડોળા જેમકે સૂકામેવા,ફૂલ,ફ્રુટ,કઠોળ,ચોકલેટ ,રાખડી, પવિત્રા ,શાકભાજી,બિસ્કિટ, વગેરેના અવનવા હિંડોળા બનાવી ભગવાનને હિંડોળે ઝુલાવવા માં આવશે

  • Date :15-8-2023
    ઓગષ્ટ ના હિંડોળા

  • Date :14-8-2023
    ચિન્હો ના હિંડોળા

  • Date :11-8-2023
    માળા ના હિંડોળા

  • Date :10-8-2023
    સૂકામેવા ના હિંડોળા

  • Date :8-8-2023
    ચોક ના હિંડોળા

  • Date :7-8-2023
    ફૂલ ના હિંડોળા

  • Date :6-8-2023
    રાખડી ના હિંડોળા

  • Date :5-8-2023
    અનાજ ના હિંડોળા

  • Date :4-8-2023
    સૂકામેવા ના હિંડોળા

  • Date :3-8-2023
    સૂકામેવા ના હિંડોળા

  • Date :2-8-2023
    બિસ્કિટ ના હિંડોળા

  • Date :1-8-2023
    કેળા ના હિંડોળા

  • Date :31-7-2023
    રંગીન ચમચી ના હિંડોળા

  • Date :30-7-2023
    ચોકલેટ ના હિંડોળા

  • Date :29-7-2023
    ચોકલેટ ના હિંડોળા

  • Date :28-7-2023
    સ્ટીલ ના વાસણ ના હિંડોળા

  • Date :27-7-2023
    સુકામેવા ના હિંડોળા

  • Date :26-7-2023
    સુકામેવા ના હિંડોળા

  • Date :25-7-2023
    સાહિત્ય ના હિંડોળા

  • Date :24-7-2023
    કઠોળ ના હિંડોળા

  • Date :23-7-2023
    સુકામેવા ના હિંડોળા

  • Date :22-7-2023
    બિસ્કિટ ના હિંડોળા

  • Date :21-7-2023
    પવિત્રા ના હિંડોળા

  • Date :20-7-2023
    રંગીન ફ્રાઇમ્સ ના હિંડોળા

  • Date :19-7-2023
    ગૌમુખી & માળા ના હિંડોળા

  • Date :18-7-2023
    રંગબેરંગી ચોક ના હિંડોળા

  • Date :17-7-2023
    ફ્રૂટ ના હિંડોળા

  • Date :16-7-2023
    સુકામેવા ના હિંડોળા

  • Date :15-7-2023
    રંગ બેરંગી ચમચીઓ ના હિંડોળા

  • Date :14-7-2023
    ૨૧ પ્રકારના ફ્રાયમ્સ ના હિંડોળા

  • Date :13-7-2023
    ચોકલેટ ના હિંડોળા

  • Date :12-7-2023
    સાહિત્ય ના હિંડોળા

  • Date :11-7-2023
    ચોકલેટ ના હિંડોળા

  • Date :10-7-2023
    ફૂલ ના હિંડોળા

  • Date :9-7-2023
    શાકભાજી ના હિંડોળા

  • Date :8-7-2023
    કેળાફ્રૂટ ના હિંડોળા

  • Date :7-7-2023
    સંપ્રદાયના સતશાસ્ત્ર ના હિંડોળા

  • Date :6-7-2023.
    ફૂલના હિંડોળા

  • Date :5-7-2023
    ફૂલના હિંડોળા